ભરૂચ: વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ સાથે AAP દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે.