iQOO Z7નું પોસ્ટર રિલીઝ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ..!
IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી
IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી
જો તમે પણ વનપ્લસ ડિવાઇસ યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.
Realme એ તેનો નવો કોકા-કોલા સ્પેશિયલ એડિશન ફોન Realme 10 Pro 5G ભારતમાં લોન્ચ કર્યો છે.
સેમસંગે સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2023માં સેમસંગ ગેલેક્સી S23 સીરીઝના ત્રણ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે
સ્માર્ટફોન બ્રાન્ડ iQoo એ પણ તેના નવા ફ્લેગશિપ ફોન iQoo 11 5G પછી ભારતમાં iQoo Neo 7 5G લોન્ચ કરવાની તૈયારી કરી છે.
સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ ટૂંક સમયમાં તેનો નવો કોન્સેપ્ટ ફોન મોબાઈલ (વનપ્લસ કોન્સેપ્ટ ટુ) રજૂ કરી શકે છે.