અંકલેશ્વર: હાઇવે પર નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં સંતાડેલ 4.40 લાખનો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.