અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 યુગલ લગ્નના તાંતણે બંધાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા...
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.