અમરેલી : જાફરાબાદ નગરપાલિકાએ અપનાવી સોલાર સંચાલિત સિસ્ટમ,મોટા વીજ બીલના ભારણમાંથી મળી રાહત
જાફરાબાદની આખી નગરપાલિકા સોલાર સંચાલિત સિસ્ટમથી ચાલે છે,જેના કારણે લાખોના બીલમાંથી છૂટકારો મળ્યો છે.સોલાર ઉર્જા સંચાલિત પાલિકા ઝીરો વીજબીલ સંચાલિત પાલિકા બની ગઈ