અંકલેશ્વર: ભરણ ગામે ઘરની બહાર સુતેલા પરિવારના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા મળી રૂ.17 લાખના માલમત્તાની ચોરી !
અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા