IND vs SA Test : ભારત માટે મુશ્કેલીઓ વધી, દક્ષિણ આફ્રિકાના બે ઘાતક બોલર પરત ફર્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકા માટે સારા સમાચાર આવ્યા છે.
Web Stories
No more pages