અમદાવાદ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની “દરકાર”
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે.
ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે.
ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.