IPL 2023 : ધોની IPLની 16મી સિઝન પછી નિવૃત્તિ લેશે? દીપક ચહરના જવાબે ચાહકોની મૂંઝવણ વધારી..!
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એમએસ ધોનીના ભાવિ વિશે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી છે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એમએસ ધોનીના ભાવિ વિશે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાઈ રહી છે
PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા કે તરત જ રોડ શો દરમિયાન તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.
તોશાખાના કેસમાં પોલીસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે.
વિરમગામથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હાર્દિક પટેલે વિધાનસભાગૃહમાં આડકતરી રીતે સ્વીકાર્યું કે અનામત અંગેનો કાયદો લાવવા માટે ચલાવેલું આંદોલન અણસમજમાં થયું હતું.
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તે હવે કોર્ટમાં પહોંચી ગયો છે.
બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તલાટા પોલીસને આદેશ આપ્યો છે
મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.