આદિવાસીઓનું અપમાન કરવું વિજય દેવરકોંડાને ભારે પડ્યું, ફરિયાદ દાખલ
અભિનેતા વિજય દેવરકોંડા આ દિવસોમાં તેમની ફિલ્મ કિંગડમને કારણે સમાચારમાં છે. જોકે, હાલમાં આ અભિનેતા કાનૂની વિવાદમાં ફસાયેલા હોય તેવું લાગે છે.
અભિનેતા વિજય દેવરકોંડા આ દિવસોમાં તેમની ફિલ્મ કિંગડમને કારણે સમાચારમાં છે. જોકે, હાલમાં આ અભિનેતા કાનૂની વિવાદમાં ફસાયેલા હોય તેવું લાગે છે.
સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું.
વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીર અંગે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવાથી આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકર બ્રિટનની મુલાકાતે છે
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં કહ્યું કે 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાની બહાર છે. તેમને આ કાયદાના દાયરામાં લાવવા જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા ડ્રાફ્ટ નિયમોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સમગ્ર દેશમાં RSSના એજન્ડાને લાગુ કરવા માગે છે.
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા.
ચૂંટણી પંચના કાર્યાલય માટે રવાના થતા પહેલા કેજરીવાલે પત્રકારોને કહ્યું કે બીજી નોટિસમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પંચે તેની કાર્યવાહી પહેલાથી જ નક્કી કરી લીધી છે. હું કોઈપણ કાર્યવાહી સહન કરીશ.