નવસારી: ચીખલીની દુકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી રૂપિયા 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલની કરી ચોરી
તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓને વિશ્વાસમાં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વેચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુની કિમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો
સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર ચાલુ ટ્રકમાંથી રૂ.1 કરોડના મુદ્દામાલની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપાઇ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.