અમરેલી: જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ, અરજદારો અટવાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે
બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.
આજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે.
સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ આજે બંધ છે, જેને લઈને રીક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચના ઝઘડિયાની રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમત પગાર અને પીએફના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા
જાહેર ક્ષેત્રની બેંકોને ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં બેંક કર્મચારીઓ 19 નવેમ્બરે હડતાળ પર ઉતરશે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.