ભરૂચ બાયપાસ ચોકડી પાસે રેલવે ફાટકમાં કપાસ ભરેલ ઓવરલોડ ટ્રક ફસાયો, મધરાતે કલાકો સુધી ટ્રાફિક જામ
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર રેલવે ફાટક આવેલી છે. જેમાં રેલવે ફાટક ખાતે ૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે.
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર રેલવે ફાટક આવેલી છે. જેમાં રેલવે ફાટક ખાતે ૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે.
અમેરિકામાં નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાન સેવા બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. જેમાં 700થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.
સુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.