આ ખાસ ભૂલોને કારણે પેપરમાં માર્કસ કપાય છે, વિદ્યાર્થીઓએ તપાસ કરી અને આ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ.
CBSE ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે.
CBSE ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે.
MS યુનિવર્સિટી ખાતે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓમાં રહેલ કળા બહાર આવે અને આર્ટ થકી તેઓ આગળ વધે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં જીલ્લા કક્ષાનો 15 સ્પેશિયલ ઓલિમ્પિકસ જી.એન.એફ.સી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો.
રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.
સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત નો કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.