ચિકંકરી ટોપ હોય કે કુર્તી, સુંદર દેખાવ માટે તેને આ રીતે સ્ટાઇલ કરો.
આ પહેરવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. અને આરામદાયક પણ છે.
આ પહેરવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. અને આરામદાયક પણ છે.
Apple તેના યુઝર્સ માટે iPhone 16 લાઇનઅપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ શ્રેણીને લઈને દરરોજ નવા અપડેટ્સ બહાર પાડવામાં આવે છે.
દિશા પટાનીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી સાથે અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો
સ્વેટર સ્ટાઇલ ટિપ્સ સ્વેટર શિયાળામાં સૌથી જરૂરી પોશાક છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરી શકે છે, પરંતુ દરરોજ એક જ સ્વેટર પહેરવાથી તમે કંટાળાજનક દેખાશો.
જ્યારે પણ આપણે લગ્ન કે પાર્ટીમાં જઈએ છીએ. ત્યારે આપણે અલગ અલગ ડિઝાઇનના આઉટફિટસ સ્ટાઈલ કરતાં હોઈએ છીએ.
જો દિવાળી દરમિયાન તમારી ઓફિકમાં કોઈ પાર્ટી થવાની હોય જેમાં તમારે સારા પોષક પહેરવાના હોય અને કઈક અલગ દેખાવા માંગતા હોય
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે