સુરેન્દ્રનગર : અમદાવાદ જેલર ગ્રુપ ઝડતી સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સબજેલમાંથી 6 મોબાઇલ ફોન મળ્યા
સુરેન્દ્રનગર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર સબ જેલના બેરેક નંબર-2માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિન વારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.