રાજ કુન્દ્રા EDના રડારમાં,સમન્સ જારી કરી આવતીકાલે પૂછપરછ માટે બોલાવ્યા
રાજ કુન્દ્રા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં લગભગ 15 સ્થળોએ દરોડા પાડ્યા છે.

સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી.