સ્પેસએક્સે ક્રૂ-10 મિશન લોન્ચ કરતા જ વિલમોર અને વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી
નાસા અને સ્પેસએક્સ દ્વારા શુક્રવારે સંયુક્તપણે લોન્ચ ક્રૂ-10 મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં પ્રવેશ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા સુનીતા વિલિયમ્સ, વિલમોર સહિત ચાર અંતરિક્ષયાત્રીઓને પરત લાવવાના ઉદ્દેશ સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.