દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને સુર્પીમ કોર્ટે આપી રાહત
દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી.
દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓના ભલા માટે આવું ન થવા દઈએ. તેથી, જે મુદ્દાઓ ઉભા થયા છે તેને કેન્દ્ર દ્વારા આ વર્ષે જ સુધારવું જોઈએ, જેથી ફરીથી આવું ન થાય
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદા શાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂપિયા 750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂપિયા 125 થી વધુ ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટને વધુ બે જજ મળ્યા છે,આજે મુખ્ય ન્યાયાધીશ ડિ.વાય ચંદ્રચૂડે બે જજને શપથ લેવડાવ્યા હતા.
એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓ છૂટાછેડા લીધેલ હોય તે પણ તેમના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે.