ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : SC તરફથી ભોપાલ દુર્ઘટનાના પીડિતોને આંચકો, વાંચો શું હતી માંગ..!
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ પીડિતોને 7 હજાર 844 કરોડ રૂપિયાના વધારાના વળતરની કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આજે ગોધરાકાંડના એક દોષિત ફારુકને જામીન આપ્યા છે. આજીવન કેદ સામે દોષિતની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે.