“જળમગ્ન” થઈ હીરાનગરી : સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ...
વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફ, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું
વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફ, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું
છેલ્લા 3 દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી.