સુરત સુરત : સરથાણા સ્થિત પાલિકા વાંચનાલયની દુર્દશા,વિદ્યાર્થીઓ તૂટેલી ખુરશીઓને પગલે નીચે બેસીને વાંચવા બન્યા મજબુર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં. By Connect Gujarat Desk 08 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સુરત:હીરા મંદીની અસરને પગલે 603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો,ન.પ્રા.શિક્ષણ સમિતિ શાળાના અધિકારીએ આપી પ્રતિક્રિયા હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાંડેસરા વિસ્તારની નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને SMCએ સીલ કરી નોટિસ ફટકારી... આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છે.... By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 03 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn