સુરત : પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત
પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ.
પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ.
સુરત ગ્રામ્ય એસઓજીને મળી મોટી સફળતા, રાજયના ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો મળ્યો.
સુરતમાં માથાભારે છબી ધરાવતા શહેરના લિંબાયત વિસ્તારમાં હત્યાનો આરોપી બુટલેગર કૈલાશ પાટીલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.