સુરત: પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતુસ સાથે 1 આરોપીની કરી ધરપકડ
સુરતના કતારગામ માંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ માંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવ અંગે પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, સ્પેશિયલ બ્રાન્ચના DCP દ્વારા ઉત્સવની ઉજવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા,
સુરતના સરથાણા વાલક પાટીયા પાસે પોલીસ પ્લેટવાળી કારમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાઇ ગયા હતા,વધુમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ હોવાનું જણાવી પૈસા પણ ન ચુકવતા મામલો બિચક્યો હતો.
સુરતના કાપોદ્રા વિસ્તાર માંથી જધન્ય કૃત્યની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે,પોતાના નાના ભાઈની માસુમ દીકરી કે જે મોટા પપ્પા કે દાદા કહીને સંબોધન કરતી હતી
પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી...