સુરત : હની ટ્રેપની માયાજાળમાં ફસાયો રત્નકાર,રૂપિયા 6 લાખથી વધુની લૂંટ ચલાવનાર મશરૂ ગેંગનો પર્દાફાશ
સુરતના અમરોલીમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ ભેગા મળી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
સુરતના અમરોલીમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ ભેગા મળી હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.
સુરત શહેરના વેસુ વિસ્તારની જી.ડી.ગોએન્કા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો,
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,
સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ વાંકલ સ્ટ્રીટ તાપી નદીના કિનારે જે ઓવારો બનાવવામાં આવ્યો છે તે પાળા યોજનને કારણે ઘણી હાઈટ ઉપર ચઢીને નીચે કિનારો તરફ જવાય છે. આ કિનારો તૂટી ગયો છે
દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો.