સુરત : કોર્ટના આદેશ બાદ પાલિકા આવી એક્શનમાં, ગેરકાયદે તબેલાઓ હટાવી ઢોરને પાંજરે પુરાયા
જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા.
જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હોસ્પિટલમાં નર્સ સાથે મારઝૂડ કરનાર 3 આસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે.
સુરતના ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો પાસે ટોલ વસૂલવામાં આવતા વાહનચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો
ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ મીર છેલ્લા પાંચ વર્ષથી સાઇકલ ચલાવી ફરજ પર આવતા હોવાનું જોઈ અન્ય પોલીસ અધિકારીઓ પણ સાઇકલ ચલાવતા થયા
સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો
શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી
સુરત શહેરમાં રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા રોડ પર થતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે.