કોંગ્રેસ દ્વારા આખરે નિલેશ કુંભાણીને કરાયા સસ્પેન્ડ, 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું છે.
છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું.
સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું
દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું
તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.