સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને લઈને સુરતના ડાયમંડ-જ્લેલરીને મોટી અસર થશે. વિશ્વમાં 10માંથી 9 હીરા સુરતમાં બને છે,
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 5 વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા 2 DCPની એક ટીમ બનાવવામાં આવી હતી.
સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ થઈ રહી હોવાની આશંકાએ પાલિકાના ફૂડ વિભાગે ભાગળ, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ, સહિતના વિસ્તારોમાં 7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,
ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.
સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.