ગુજરાત પાટણ: સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર,પાઇપ લાઇનમાંથી મળી આવ્યા અવશેષો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી એક શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 17 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમની એ’ ડીવીઝન પોલીસે ધરપકડ કરી... અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: શંકાશીલ પતિએ પત્નીને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી,જાતે પણ થયો ઇજાગ્રસ્ત અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના સનકી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કાલુપુર મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિ ઘૂસયો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ પછી શું થયું.! દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાના કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો. By Connect Gujarat 21 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn