ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ શુભેચ્છા સંદેશ પાઠવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવતા કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર વીરોને નતમસ્તક વંદન.