IND vs PAK : વિરાટની અદ્ભુત ઇનિંગ્સના મોટા શોટ્સ, જેણે પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી, જુઓ વીડિયો
વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. જીત માટે 160 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે છેલ્લા બોલે મેળવી લીધો હતો.
હોબાર્ટમાં રવિવારે (23 ઓક્ટોબર) આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની સામે 129 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
ભારત અનેપાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટેમેગા મુકાબલો જામશે
T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 મેચોનો યુગ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરના રોજ સિડનીના મેદાન પર મેચ યોજાઈ હતી.
ઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા
T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ રહી છે. શનિવારે (22 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પડોશી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.