ચીનના વિમાનો અચાનક તાઈવાનમાં ઘૂસ્યા, ડ્રેગન સતત બતાવી રહ્યું લાલ આંખ
ચીની એરક્રાફ્ટ તાઈવાનની એરસ્પેસમાં ઘૂસી ગયા હતા. આ સાથે જ તાઈવાને સરહદ પર ચીનના 23 સૈન્ય વિમાન અને છ નેવી જહાજોની હાજરીની જાણકારી આપી છે. ચીન સતત તાઈવાન પર નજર રાખી રહ્યું છે.
ચીની એરક્રાફ્ટ તાઈવાનની એરસ્પેસમાં ઘૂસી ગયા હતા. આ સાથે જ તાઈવાને સરહદ પર ચીનના 23 સૈન્ય વિમાન અને છ નેવી જહાજોની હાજરીની જાણકારી આપી છે. ચીન સતત તાઈવાન પર નજર રાખી રહ્યું છે.
તાઈવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે ભારે પવન અને ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા છે.
આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો. સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા.
2 માછીમારોના મોત બાદ ચીને તાઈવાનના કિનમેન દ્વીપસમૂહની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. ગયા બુધવારે, બે ચાઇનીઝ માછીમારો માર્યા ગયા હતા
તાઈવાનમાં રહેનારા ભારતીયો માટે જ નહીં પણ તાઈવાનના નાગરિકો માટે પણ આ મંદિર મહત્વ ધરાવે છે.