તમિલનાડુમાં ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે રૂપિયાના ચિહ્ન કર્યો ફેરફાર
બજેટ દરમિયાન, સરકારે ''₹'' ચિહ્નને હટાવીને તેના સ્થાને 'ரூ' ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ ચિહ્ન લઈને આવી છે