તમિલનાડુ: ચિત્તેરી પેસેન્જર ટ્રેન અકસ્માત અંગે દક્ષિણ રેલવેનું નિવેદન - 'કોઈ કોચ પાટા પરથી ઉતર્યો નથી'
શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ દક્ષિણ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેનનો કોઈ કોચ પાટા પરથી ઉતર્યો નથી
શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ દક્ષિણ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેનનો કોઈ કોચ પાટા પરથી ઉતર્યો નથી
બજેટ દરમિયાન, સરકારે ''₹'' ચિહ્નને હટાવીને તેના સ્થાને 'ரூ' ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ ચિહ્ન લઈને આવી છે
અહીંની સંસ્કૃતિ અને ઈતિહાસ દરેકને વારંવાર અહીં આવવા માટે આકર્ષિત કરે છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીચ ગેમ્સ વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. આ વોલીબોલ સ્પર્ધામાં ફાઇનલમાં ગુજરાતની ગર્લ્સ ટીમ તથા તમિલનાડુની ટીમ વચ્ચે સ્પર્ધા ગેમ રમાઈ હતી.
ઉત્તર પ્રદેશ સહિત તમિલનાડુના કેટલાક ભાગોમાં રાતભર વરસાદ પડ્યો હતો, જેના કારણે સોમવારે વિવિધ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.