વરસાદી માહોલમાં ઘરે બનાવો વેજ મનચાઉ સૂપ, આ રહી સરળ રેસિપી
વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે.બહાર ખવીથી આપણને બીમાર થવાનો ભય રહતો હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.
વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે.બહાર ખવીથી આપણને બીમાર થવાનો ભય રહતો હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાક સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉનાળાનું આગમન થતા જ દરેક ભારતીય ઘરોમાં કેરીનો રસ અને શ્રીખંડ ખાવામાં આવે છે. તો આજે અમે તમને બજાર જેવો શ્રીખંડ ઘરે બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
મોટાભાગના લોકોને બજારનું ચટપટું ખાવાનું પસંદ હોય છે. ત્યારે મોમોઝ પણ ભારતના યુવાનોને ખૂબ પસંદ હોય છે. પરંતુ વારંવાર બજારના મેંદાના લોટ વાળા મોમોઝ ખાવાથી નુકસાન થાય છે.
ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી પંજાબમાં પણ જુદાં-જુદાં પ્રકારના પરોઠા બનાવવામાં આવે છે.
હોળીના ખાસ તહેવાર પર ભારતીય ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ આ બધામાં ગુજિયા એક એવી વાનગી છે જેના વિના હોળી અધૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વીટ ડિશનો ઈતિહાસ શું છે અને તેને માત્ર હોળી પર જ કેમ બનાવવામાં આવે છે.
જો તમે દરરોજ એક જ પ્રકારની રોટલી ખાવાથી કંટાળી ગયા હોવ તો શા માટે કંઈક નવું ન અજમાવશો? ભારતમાં વિવિધ પ્રકારના રોટલા બનાવવામાં આવે છે, જે સ્વાદમાં અદ્ભુત હોય છે, પરંતુ તેનું પોષણ મૂલ્ય પણ ઉત્તમ હોય છે. આને એકવાર અજમાવવાની જરૂર છે.