MI vs RR : મુંબઈએ રોહિતને જન્મદિવસ પર આપી ભેટ, રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું..!
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. IPLની 1000મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 212 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
IPL 2023ની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે.
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.
IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું.