Asian Women's T20 2023 : ભારતે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, વરસાદે મલેશિયાની આશાઓ પર ફેરવ્યું પાણી.!
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ બુક કરી લીધી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ બુક કરી લીધી છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ODI માટે 17 સભ્યોની અને ત્રીજી ODI માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી હતી.
BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની જાહેરાત કરી હતી
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન (Ind vs Pak)ની ટીમો ક્રિકેટના મેદાનમાં સામસામે હોય છે, ત્યારે ચાહકોની ખુશીનું સ્તર પણ ઉંચુ રહે છે.
એશિયા કપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે અને બંને ટીમો આ મેચ માટે તૈયાર છે.
એશિયા કપની તૈયારીઓમાં લાગેલી ટીમ ઈન્ડિયાએ અલુરમાં છ દિવસીય કન્ડિશનિંગ કેમ્પમાં સતત પ્રેક્ટિસ કરી, જ્યાંથી સારા સમાચાર છે.
ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.