અયોધ્યામાં પરમાણુ હુમલાનો સામનો કરવા માટે ટીમ હાજર, NDRFના HAZMAT વાહનોની શહેરમાં એન્ટ્રી ..
રામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
રામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
બાબરામાં દિવાળીના પર્વ કાળી ચૌદશમાં નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી હતી આ સમયે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી હતી
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે
મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી ટીમ MI ન્યૂયોર્કે અમેરિકામાં શરૂ થયેલી નવી T20 લીગ 'મેજર લીગ ક્રિકેટ'ની પ્રથમ સિઝન જીતી લીધી છે.