ફિલ્મ પુષ્પા 2 ની ટીમને નળ્યો અકસ્માત, અનેક લોકો થયા ઘાયલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમે વડોદરાના નવા કોટંબી સ્ટેડિયમ પર પ્રેક્ટિસની શરૂઆત કરી છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર કિરોન પોલાર્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે.