ભારત પર આતંકવાદનો આરોપ,પાકિસ્તાન પોતાની જ જાળમાં ફસાયું, ખોટા પુરાવા ખુલ્લા પડ્યા
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.