મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત..
ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા
મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે.NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશના વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે.