સ્પોર્ટ્સભારતનો ઘરઆંગણે ટેસ્ટમાં વ્હાઇટવોશ થયો, ન્યૂઝીલેન્ડે 3-0થી સિરીઝ જીતી ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી By Connect Gujarat Desk 03 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હારી, ન્યુઝીલેન્ડ સામે કેપટન-કોચની રણનીતિ ફેઈલ ! ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો.3 મેચની સિરીઝમાં 2-0 By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સન્યૂઝીલેન્ડે ભારતમાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયા અનેક શરમજનક રેકોર્ડ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને 113 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે કિવી ટીમે 3 મેચની ટેસ્ટ શ્રેણી પર પણ કબજો કરી લીધો છે. By Connect Gujarat Desk 26 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સSL vs NZ 2nd Test : શ્રીલંકાએ 15 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ ગાલેમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન શ્રીલંકાએ એક ઇનિંગ અને 154 રને જીત મેળવી By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સBCCIએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. BCCI એ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સWTC પોઈન્ટ્સ ટેબલ : ભારતે 'બેઝબોલ'ની બેન્ડ વગાડીને 4-1થી સિરીઝ જીતી, 'રોહિત બ્રિગેડ' પોઈન્ટ ટેબલ પર રાજ.. ભારતીય ટીમે શનિવારે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રનથી હરાવ્યું હતું. By Connect Gujarat 09 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સBCCI એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત By Connect Gujarat 13 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સAUS vs WI : વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી, ઘાતક બોલર બનશે વાઇસ કેપ્ટન..! ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામે 17 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. By Connect Gujarat 31 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનIND vs SA 1st Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સીરિઝ થશે શરૂ By Connect Gujarat 26 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn