Connect Gujarat

You Searched For "The Kashmir Files"

વડોદરા : ધ કાશ્મિર ફાઇલ્સના ડાયરેક્ટરે પહોચ્યા વડોદરા, સરકારી સિસ્ટમથી માંડી ફિલ્મની વાતો કરી

19 April 2023 8:03 AM GMT
વિવેક અગ્નિહોત્રી પધાર્યા વડોદરાકહ્યું, ઓસ્કાર મેળવવા માટે ખિસ્સામાં 100 કરોડ જોઇએધ કાશ્મીર ફાઇલ્સ કેવી રીતે બનાવી તેના પર કરી ચર્ચાકાશ્મીર ફાઇલ્સ...

Dadasaheb Phalke Awards : કાશ્મીર ફાઇલ્સ બની બેસ્ટ ફિલ્મ, જ્યારે આલિયા-રણબીર બેસ્ટ એક્ટર, વાંચો લિસ્ટ..!

21 Feb 2023 8:20 AM GMT
તાજેતરમાં મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન...

વિવેક અગ્નિહોત્રીએ અકસ્માત બાદ પલ્લવી જોશીની હાલત વિશે જણાવ્યું…

18 Jan 2023 6:34 AM GMT
'ધ કાશ્મીર ફાઇલ્સ'ની અભિનેત્રી પલ્લવી જોશીનો તાજેતરમાં અકસ્માત થયો છે. તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું શૂટિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો.

ઓસ્કાર એવોર્ડ માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' રેસમાં, ભારતની અન્ય આ ફિલ્મો પણ થઈ નોમિનેટ

10 Jan 2023 8:52 AM GMT
2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

અનુપમ ખેરે નાદવ લપિડનું નિવેદન પૂર્વ આયોજિત હોવાનું જણાવ્યું, કહ્યું- નિવેદન આપતાની સાથે જ ટૂલ કીટ ગેંગ સક્રિય થઈ

29 Nov 2022 7:39 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. IFFIના જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લપિડે ગયા દિવસે ફિલ્મ પર...

બોલીવુડ પર સાઉથનો દબદબો : બોક્સ ઓફિસ પર એપ્રિલમાં 500 કરોડથી વધુનું કલેક્શન, બોલિવૂડનો ફાળો માત્ર આટલા ટકા જ..

5 May 2022 5:25 AM GMT
હિન્દી સિનેમાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સતત બે મહિના સુધી બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 500 કરોડને પાર કરી ગયું હોય.

કશ્મીર ફાઇલ્સની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રી હવે બનાવશે "The delhi files"

15 April 2022 9:58 AM GMT
કશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારો પર બનેલી વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

કરણ જોહરે 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે આપ્યો પોતાનો અભિપ્રાય, જાણો ફિલ્મના કલેક્શન વિશે શું કહ્યું

3 April 2022 7:22 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ચારે બાજુથી પ્રશંસા મળી છે, પછી તે રાજકારણી હોય કે ફિલ્મ સ્ટાર્સ, દરેક જણ આ ફિલ્મની પ્રશંસા કરતા જોવા...

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સના કલેક્શને આ આંકડો કર્યો પાર

28 March 2022 5:11 AM GMT
અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે

ભરૂચ યુવા ભાજપ મોરચા દ્વારા કસક સર્કલ પાસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પૂતળાનું દહન કરાયું

25 March 2022 4:31 PM GMT
ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેઓનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો

યુટ્યુબ પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' મૂકવાના સૂચનથી ગુસ્સે થયા આ દિગ્ગજ અભિનેતા..

25 March 2022 5:47 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે 13 દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

રાજામૌલીની 'RRR' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં આજે ટક્કર, કોણ કોને હરાવશે?

25 March 2022 5:39 AM GMT
'બાહુબલી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનાર એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RRR' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.