Connect Gujarat

You Searched For "The Kashmir Files"

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીના જીવનું જોખમ, 2 લોકોએ ઓફિસમાં ઘૂસીને મેનેજરને માર્યો

24 March 2022 11:44 AM GMT
આ ફિલ્મે રૂ. 200 કરોડથી વધુની કમાણી કરી છે, બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે.

રાજસ્થાનના કોટામાં કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિબંધ, કલમ-144 એક મહિના માટે લાગુ.

22 March 2022 6:45 AM GMT
વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" જોવા માટે સિનેમાઘરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

18 March 2022 8:14 AM GMT
વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે ભાજપના નેતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લખ્યો પત્ર,પછી શું થયું વાંચો

18 March 2022 6:43 AM GMT
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયુ છે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ

18 March 2022 6:12 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. બિલકુલ શાંતિ, એક એવી ફિલ્મ જે કોઈ અવાજ વગર રિલીઝ થઈ હતી

લોકોને 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવાનો સંદેશો આપીને ફરતો એક માણસ, અનુપમ ખેરે કહ્યું, 'ફિલ્મ એક ચળવળ બની ગઈ

17 March 2022 7:50 AM GMT
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને બોલિવૂડની ઐતિહાસિક ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે.

અમદાવાદ : રાજ્યના જાણીતા સંતોએ નિહાળી ફિલ્મ "ધ કાશ્મીર ફાઈલ્સ", કહ્યું તમામ હિન્દુઓએ અચૂક જોવી.

16 March 2022 11:55 AM GMT
“ધ કાશ્મીર ફાઇલ્સ ” આજકાલ ઘણી ચર્ચામાં છે . ત્યારે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ આ ફિલ્મ નિહાળી હતી .

કાશ્મીર ફાઇલ્સ રેકોર્ડ બ્રેક કમાઈ,જાણો પાંચ દિવસે કેટલી કરી કમાણી

16 March 2022 9:27 AM GMT
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર નોન સ્ટોપ આગળ વધી રહી છે.

The Kashmir Files' માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી.

16 March 2022 8:01 AM GMT
11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.

બીજી મા સિનેમા : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ

15 March 2022 1:13 PM GMT
Blog by Rushi Dave : અંતરાત્માકી અદાલતમે કશ્મીરી હિન્દુઓ કી દસ્તક હૂઁ, મુજસે મિલીએ કશ્મીર ફાઈલ્સ મેં.

અમેરિકાના આ રાજ્યે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે વિવેક અગ્નિહોત્રીનું સન્માન કર્યું, વાંચો સંપૂર્ણ સમાચાર

15 March 2022 6:01 AM GMT
વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ ત્યારથી ઘણી ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે

સિનેમાઘરો થઈ રહ્યા છે હાઉસફુલ, જાણો વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી?

14 March 2022 6:33 AM GMT
ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ રિસ્પોન્સ જોઈને લાગે છે