વડોદરા : લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કાપી, વૃદ્ધા બહાર નીકળતા જ ગળું કાપી નાખ્યું, 2 શકમંદોની અટકાયત
તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.