ભાવનગર:સાવકી માતાની ક્રૂરતા,9 વર્ષીય બાળકીને આપ્યો અમાનુષી ત્રાસ,સોસાયટીના રહીશોનો હોબાળો
ભાવનગર શહેરમાં એક 9 વર્ષની બાળકીને સાવકી માતા ક્રૂર રીતે માર મારી અત્યાચાર કરતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,જેના કારણે પંથકમાં લોકો માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.