ટ્રાવેલભારતના આ સ્થળોની નેચરલ બ્યુટી જોઈ તમે જરૂરથી કરશો પ્રસંશા ભારતમાં સમુદ્રથી લઈને પર્વતો સુધીની દરેક વસ્તુ છે જે વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. કેટલાક લોકોને પર્વતોની સુંદરતાની પ્રશંસા કરવી ગમે છે અને કેટલાકને સમુદ્રના મોજામાં રમવું ગમે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સ્થળો વિશે. By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઆ મુંબઈ નજીકના સુંદર હિલ સ્ટેશનો છે, જે પ્રવાસી પ્રેમીઓનું મન મોહી લેશે મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે. લોકો તેમના સપનાને સાકાર કરવા અને નસીબ અજમાવવા માટે દૂર-દૂરથી અહીં આવે છે. આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે, પહેલા તેને બોમ્બે તરીકે ઓળખવામાં આવતું હતું By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલજો તમે ગોવા જાઓ છો, તો નજીકના આ સુંદર હિલ સ્ટેશનોને પણ જોઈ શકો ગોવા સુંદર પ્રકૃતિથી ઘેરાયેલું છે અને તેમાં ઘણા હિલ સ્ટેશન છે. જ્યાં તમે ભીડથી દૂર શાંત જગ્યાએ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો By Connect Gujarat Desk 13 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઓક્ટોબરમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, આ સુંદર જગ્યાઓ બેસ્ટ રહેશે આ મહિનામાં હવામાન બદલાવા લાગે છે. ગરમીમાં રાહત થાય છે અને હળવા ઠંડા પવનો ફૂંકાવા લાગે છે. આવા કિસ્સામાં જો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો By Connect Gujarat Desk 02 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલશું તમે પણ નવા વર્ષને આવકારવા માટે બાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ સુંદર જગ્યાઓની મુલાકાત અવશ્ય લો... અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જે ગીચ વાળી જગ્યાઓથી દૂર શાંતિ મેળવવા માટે જવામાં આવે છે. અને રજાઓનો આનંદ માણી શકાય છે. By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલશું તમે દુબઈ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો જાણો વિઝા સંબંધિત કેટલીક ખાસ ટિપ્સ..... ભારતમાંથી દુબઈ જવા માટે હવાઈ મુસાફરી એ શ્રેષ્ઠ માર્ગ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટું એરપોર્ટ છે અને UAEનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ છે By Connect Gujarat 03 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઓક્ટોબરની રજાઓની મજા માણો મુંબઈમાં, આ ખૂણામાં આવેલું છે બીજું મરીન ડ્રાઈવ, અચૂક લેજો મુલાકાત..... મુંબઈ જનાર વ્યકતી મરીન ડ્રાઈવની મુલાકાત ના લે તે શકય નથી. મુંબઈ 7 નાના નાના ટાપુઓનો બનેલો છે. By Connect Gujarat 02 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલહિલ સ્ટેશન પર ફરવા ભલે જાવ પણ આ વસ્તુઓ લઈ જવાનું ભૂલતા નહીં હો !!! નહિતર પડશે મોટી મુશ્કેલીઓ.... તમે મુસાફરી પર જાવ છો તો સૌથી પહેલા તો તમે તમારી દવાને સાચવીને મૂકી રાખો. જેવી કે બેચેની, ઉલ્ટી થવી, માથાનો દુખાવો, જેવી મુશ્કેલીઓ પડી શકે છે. By Connect Gujarat 24 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલવરસાદી સિઝનમાં ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો ભારતના જ બેસ્ટ સ્થળોની મુલાકાત બની જશે તમારા માટે યાદગાર.... રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ફરવા માટેનો એક સારો વિકલ્પ બની શકે છે. By Connect Gujarat 21 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn