ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનને પુનઃ સ્ટોપેજ મળ્યું, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ પ્રસ્થાન
પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું
પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
અનમોલ પ્લાઝાના પહેલા માળે સીડી પરથી ચોરીના લેપટોપ,પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.