જો તમે જમ્મુ જાવ તો આ સુંદર સ્થળો છે અત્યંત આકર્ષક .....
જો તમે ફરવા માટે જમ્મુ અને કાશ્મીર જઈ રહ્યા છો, તો તમે નજીકના આ સુંદર સ્થળોને પણ જોઈ શકો છો. આ સ્થળોના કુદરતી દ્રશ્યો અત્યંત આકર્ષક છે.
જો તમે ફરવા માટે જમ્મુ અને કાશ્મીર જઈ રહ્યા છો, તો તમે નજીકના આ સુંદર સ્થળોને પણ જોઈ શકો છો. આ સ્થળોના કુદરતી દ્રશ્યો અત્યંત આકર્ષક છે.
પર્યટનની દૃષ્ટિએ ભારતમાં અલગ-અલગ સ્થળો છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહીં અમે તમને ભારતના ઓફબીટ પ્રવાસ સ્થળો વિશે જણાવીશું,
વંદે સ્લીપરનું AC હવામાન પ્રમાણે અનુકૂળ હશે, મુસાફરોને ગરમ પાણીથી નહાવાની સુવિધા મળશે . નવી ટ્રેન 20 સપ્ટેમ્બરે ફેક્ટરીમાંથી બહાર આવશે.
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.