જો તમે હોટ એર બલૂન રાઈડના શોખીન છો, તો જાણો ભારતના આ પ્રખ્યાત સ્થળો વિશે...
હોટ એર બલૂનમાં બેસીને પૃથ્વીના સુંદર નજારા જોવું એ ખૂબ જ સુખદ અનુભૂતિ છે. હોટ એર બલૂનમાં બેસીને તમે હવામાં ઉડવાનો અનુભવ કરી શકો છો.
હોટ એર બલૂનમાં બેસીને પૃથ્વીના સુંદર નજારા જોવું એ ખૂબ જ સુખદ અનુભૂતિ છે. હોટ એર બલૂનમાં બેસીને તમે હવામાં ઉડવાનો અનુભવ કરી શકો છો.
વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.
ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણતંત્ર દિવસ સપ્તાહના અંતે એટલે કે શુક્રવારે છે.
PM નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓને 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર વિજેતાના નામ આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ બિહારની મૂલકતે છે. અમિત શાહ રાજધાની પટનામાં સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.